Log inRegister
Submit Complaint

Deesa nagar palika

India,
Gujarat

Consumer complaints and reviews about Deesa nagar palika

Paresh modi
 
Jul 7, 2022

ગટર સફાઈ

સાહેબ શ્રી ગટર ની સફાઈ છ માસ થી કોઈ કર્મચારી આવેલ નથી તો મહેરબાની તમારું કામ શરૂ કરો
Dhruv aasjoliya
 
May 25, 2022

શેરીમાં કચરો સફાઈ કરવા બાબત

હું ડીસા નિવાસી છું. હું તમને જણાવવા માંગુ છું કે અમારી ડીસા સ્થિત નેમિનાથ સોસાયટી મા ડી.સી. Notary વાળી તથા માધવી પેઇન્ટસ વાળી ગલી મા કેટલાય સમય થી કચરો વાળવા આવતા નથી. આગળ ની બધી શેરીમાં સફાઈ કરવા માટે આવતા નથી કેટલીય વાર રજૂઆત કરવા છતાં અને ફોન કરવા છતાં પણ નિવેડો આવ્યો નથી અને મચ્છર નો પણ બહુ ત્રાસ છે તેથી ઘટતું કરવા આપશ્રી ને નમ્ર વિનંતી.

સ્થળ- રહેઠાણ
ધ્રુવ આસજોલિયા
મોબાઇલ નંબર = 7383976777
Dc notary તથા માધવી પેઇન્ટસ વાળી ગલીમાં, નેમિનાથ સોસાયટી.
Dr.suresh gupta ni બાજુમા.
ડીસા, જિલ્લા- બનાસકાંઠા, ગુજરાત.

શેરીમાં કચરો સફાઈ કરવા બાબત શેરીમાં કચરો સફાઈ કરવા બાબત શેરીમાં કચરો સફાઈ કરવા બાબત

kishan mevada
 
Jul 22, 2021

Society state light issue

HELLO,sir/mem

Amari society siddhivila B/h APMC Market 1st line. ma ek State light Bagdi che.te barabar thay te mate Request karie chie.
Jagdish_prajapati
 
Aug 15, 2020

Sewer and road works

ગટર અને રસ્તા નું કામ
વિષયઃ-ડીસા લાલ ચાલી માં ગટર અને રસ્તા નું કોઈપણ કામ થયું નથી તે બાબત
મે,સાહેબશ્રી
ડીસા શહેરમાં તમામ જગ્યાએ ગટર લાઈન અને રસ્તાઓ નું કામ થઈ ગયું છે પણ ડીસામાં લાલ ચાલી વિસ્તારમાં કોઇ પણ જાતનું ગટર કે રોડનું કામ થયું નથી. અહીંયા ગટરો બહુ ખુલ્લી છે તેથી ગંદકી ફેલાય છે. રસ્તા ઉપર ચાલે તો પણ રસ્તામાં પાણી ગંદુ ફેલાયેલું છે, મેં સાહેબ શ્રી ને વિનંતી કરું છું,તમે
આ જગ્યાએ આવી અને યોગ્ય પગલાં લેવા

Sewer and road works Sewer and road works Sewer and road works Sewer and road works Sewer and road works

Jagdish_prajapati
 
Jul 30, 2020

ગટર અને રસ્તાઓ નું કામ

વિષયઃ-ડીસા લાલ ચાલી માં ગટર અને રસ્તા નું કોઈપણ કામ થયું નથી તે બાબત

મે,સાહેબશ્રી

ડીસા શહેરમાં તમામ જગ્યાએ ગટર લાઈન અને રસ્તાઓ નું કામ થઈ ગયું છે પણ ડીસામાં લાલ ચાલી વિસ્તારમાં કોઇ પણ જાતનું ગટર કે રોડનું કામ થયું નથી. અહીંયા ગટરો બહુ ખુલ્લી છે તેથી ગંદકી ફેલાય છે. રસ્તા ઉપર ચાલે તો પણ રસ્તામાં પાણી ગંદુ ફેલાયેલું છે, મેં સાહેબ શ્રી ને વિનંતી કરું છું,તમે
આ જગ્યાએ આવી અને યોગ્ય પગલાં લેવા

ગટર અને રસ્તાઓ નું કામ

PATEL Umang
 
Feb 19, 2020

Svachta abhiyan

Marban saheb
Dessa nagar palika na raajiv gandhi Complex mo pachlna bhage gatar tamaj mutardi khubaj gandi ane kharab haalat hovathi raajiv gandhi Complex na vqpariyo tamj graahako na khubaj halaki pada chhe.chala gana time thi Complex mo gataro varamvar ubhari chhe koy safai karva aavyu nathi tamaj akha Complex mo mutardi na hovathi anu baju na Complex na manaso gamata jagyaae ubha rahi na pasab kara chhe jana kaaran thayi na khubaj vas mara chhe jana karana thayi na Complex na vapari yo khubaj taklif anubhavay chhe.
Raajiv gandhini Complex na tama vqpariyo nagar palika na tamam vara bhara chhe tam chata Complex mo gatar,pani, ane mutardi ni
Koy suvidhaa nathi to marban saheb jaldhi thai amara vapari oni taklif dur karva vinanti...
Li
Raajiv gandhi Complex vapari

Svachta abhiyan

DDPARMAR
 
Dec 27, 2019

INLIGAL CONSTRUCTION

પ્રતિ શ્રી,ડીસા નગરપાલીકા

વિષયઃ-સીન્ધી કોલોની રહેઠાણ દબાણ દુર કરવા બાબત.

મે,સાહેબશ્રી,

જય ભારત સાથે જણાવવાનુ કે સિન્ધી કોલોની વિસ્તારમાં હાલ નવીન રોડનું કામ આપ સરકારશ્રી તરફથી ચાલી રહ્યુ છે જેે અમારા માટે ખુબજ સારી બાબત છે પરંતુ આ વિસ્તારમાં નડતર રુપ દબાણાે ખુબજ વધારે પડતા છે જેમાં મકાનો 5 ફુટ 5 ફુટ સામ સામે દબાણો કરી બાંધકામ કરેલ છે જેના કારણે હાલ પરીસ્થીતી એવી છે કે ફકત એક બાઇક ચાલી શકે સદનસીબે કોઇ ગટના ધટે તો રીક્ષા,એબ્યુલન્સ કે ફાયર બ્રીગેટ આવી શકે તેમ નથી વધારેમાં હાલ આપના તરફથી નિમણુક કરેલી કચરાની ગાડી પણ આવી શકતી નથી.બહુજ ખરાબ પરિસ્થીતી હાલની તારીખમાં છે તો હું એક જાગ્રુત નાગરીક તરીકે આપને નમ્ર અપીલ કરુ છુ કે આપ શ્રી કોઇ એક્શન લઇ તમામ દબાણ દુર કરી અમારો રસ્તો ખુલ્લો કરી આપવા આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે.હાલની પરિસ્થીતી પ્રમાણે ફકત 10ફુટનોજ રસ્તો બને અમુક લોકોના કારણે બધાને તકલીફો ભોગવવી પડે છે એ લોકા ખોટા ખોટા દબાણો કરી મકાનો બનાવેલા છે હું આપના સમક્ષ નમ્ર અપીલ કરુ છુ કે આપશ્રી કોઇ એકશન લઇ ન્યાય અપાવવા આપને અરજ કરુ છું.

INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION INLIGAL CONSTRUCTION

Sagar chokhawala
 
Jan 2, 2019

Animal regarding

Sir,
I request you to take necessary action for the dogs of our areas. They are bitting to all the people. And the situation is too pathetic. Expecting your immediate response ASAP.

Thank you.

Sagar chokha wala,
Golden park part -2,
Deesa,
gaurav2305
 
May 30, 2018

About construction of a road

Respected sir,
First of all i am glad and thankfull to you for your intiative towards making deesa a SMART CITY.
Now come to point i am living at sargam banglows shivnagar road deesa area , the road construction from vardhaji nagaji school to sargam society and some more roads in society are not yet started. Please start the work ,monsoon is on the way and it makes worst condition to live and drving vehicle is unsafe.
Please do a fast move as it needed from years.
GAURAV PUROHIT 9004009111
Dipak Shrivastav
 
Aug 14, 2017

સફાઇ કર્મચારી ની બદલી કરવા બાબત

મે.સાહેબ શ્રી, નમસ્કાર

અમો જુની જેલ પાસે ના તમામ રહીશો ની નમ્ર વિનંતી છે કે અમારા એરિયા માં વર્ષો થી સફાઇ કામદાર શ્રી મોહનભાઇ તથા ગટર સફાઇ કામદાર શ્રી નવિન ભાઈ ફરજ બજાવી રહ્યા છે,
અમારા એરિયા માં બંને કર્મચારી ની ગેરહાજરી વારંવાર જોવા મળેછે, જેને કારણે સફાઇ થતી નથી, અમારે બીજી કોઈ બાહેધરી જોઈતી નથી,
માત્ર આ બંને કર્મચારી ની સતવરે બદલી કરી અન્ય કર્મચારી ની નિમણુંક કરવા વિનંતિ છે.

લિ.

જુનીજલ આસપાસ ના રહીશો.
R.P Khatri
 
Aug 13, 2017

water over flow and garbages

Respected sir,
Hamare ynha gatar ki pipe tut gyi he or ynha pr gandagi or machhar bdh gye he....please eska koi nikal laiye ......
Address:. At. Rajpur ,piplagate po. Deesa.
District. Banashkantha

water over flow and garbages

Ankurbhai Vyas
 
Jul 11, 2017

Drainage water overflow and need repair

હું ડીસાના નિવાસી છું, હું તમને મારા ઘરની બહાર ડ્રેનેજ ઓવરફ્લો પાણી અને ગૅરેજ વિશે જણાવવા માંગુ છું. ડ્રેનેજ દીવાલ ખૂબ નબળી છે અને ચોમાસામાં પાણી મારા ઘરમાં ફાઉન્ડેશનમાં જાય છે ચેતા રોગોનું નિર્માણ કરી શકે છે
Ankurbhai P Vyas Mo:.9737472532
Vandna Banglows,Near Rajmandir theater
Deesa- Palanpur Highway
Deesa. Dist, Banaskantha. Gujarat
priyance
 
Feb 27, 2017

devider nakhva babat

Sir
Sports club this shivnagar na road par devider aapya nathi.mate aa road par devider nu kam chalu karavso
Gutter na dhankna khulla padela chhe.tenu repairing kam jaldi karavvu.
hmtr
 
Aug 23, 2016

complaint

respected sir,
i am resident of Deesa , i want to inform you about the drainage overflow water and garbages outside my house . drainage wall is too weak and in monsoon water goes into my house foundation so we are living too scared.if my house collops and we get injured it will be the rasponsibility of Deesa nagar palika. i had also complaint in Deesa municipality before monsoon with the signature of society people but no action taken by the municipality. auothorities can lead infectious diseases becouse of open drainage . immediate action required .
Location.
hashmukh mansukhlal thakkar
lachhaji chali shindhi coloni
hirana karkhana same
deesa gujarat
phone 9909464580
hmtr
 
Aug 23, 2016

cumplan

respected sir,
i am resident of Deesa , i want to inform you about the drainage overflow water and garbages outside my house . drainage wall is too weak and in monsoon water goes into my house foundation so we are living too scared.if my house collops and we get injured it will be the rasponsibility of Deesa nagar palika. i had also complaint in Deesa municipality before monsoon with the signature of society people but no action taken by the municipality. auothorities can lead infectious diseases becouse of open drainage . immediate action required .
Location.
hashmukh mansukhlal thakkar
lachhaji chali shindhi coloni
hirana karkhana same
deesa gujarat
krunal s. patel
 
Feb 23, 2015

Regarding ill legal standing of handcarts and cabbins.

Respected sir,
Here i am raising a complaint against ill leagly standing of hand carts and cabbins at vimal paras shopping comlex,opp. Jalaram tample, high way service road, deesa.
These people are doing business at ths place without any legal agriment or papers from muncipality and they are using abbusing words, they do eve teasing and they also responsible for the traffic at the place. It is a very difficult to handle these peoples.
So pleae look after this problem and take some needful action against this situation.Your faithfully
All shops
Vimal paras shoping comlex.
arjun259
 
Feb 8, 2015

deesa

Name change
hardikshah88
 
Oct 11, 2014

WORST CONDITION TO LIVE IN TALOD (TALODNAGARPALIKA)

Hello,

Now a days, we are facing tremendous Problem. There is a Worst condition. Bad Roads, Low Quality Water, Worst Transport Service, Dirty Society (Cleaning happens once in a blue moon only on festival time to get tip).

No action is taken with respect to Environment. Soft Drink are in Expired condition-Food Quality is as low as African Jungle. Nobody is there to take Action on this illegal activity.

Gas line, water line n Gutter line are in Process. Which make our life Hell. Almost 2 years are over in this Slow motion Speed. Evening time, U will find only Sands in the Air which is EXTREMELY DANGEROUS FOR HUMAN LIFE.

I am writing Complain in all Possible medium. But again ita man made system. Hope to see action from your Side to avoid such Huge messup.

--
Hardik
User116163
 
Aug 25, 2010

Drainage water overflow and need repair

i am very dissatisfied with Deesa nagar palika
User116163
 
Aug 25, 2010

Drainage water overflow and need repair

Respected Madam date- 13/8/10

i am resident of Deesa , i want to inform you about the drainage overflow water and garbages outside my house . drainage wall is too weak and in monsoon water goes into my house foundation so we are living too scared.if my house collops and we get injured it will be the rasponsibility of Deesa nagar palika. i had also complaint in Deesa municipality before monsoon with the signature of society people but no action taken by the municipality. auothorities can lead infectious diseases becouse of open drainage . immediate action required .
Location.
yogesh D, chhipa.mo.9898390401
near vishwa shanti society.
Beside Dr. bhati house.
Deesa. Dist, Banaskantha. Gujarat

Complaint Registration Form

  Information of the Company you are complaining about
  Subject of Complaint
  City (optional)
  Complaint Details
  Attach photos (optional)
  Confirmation code

  Submit

       
   

  User Registration

  Already a Complaint Board member? Log in now.
  Username:
  E-mail address:
  Password:
  Code:
  or connect with Facebook

  User Registration

  A confirmation email was sent to "".
  To confirm your account, please click the link in the message.

  If you don't see the email in your Inbox, please check your Spam box.

  User Login

  Not a member of Complaint Board? Register now.
  E-mail address:
  Password:
  Forgot your password?
  E-mail address:
  Back
  Loading, please wait...
  Your password has been sent to the specified email address. Log in
  or connect with Facebook

  User Facebook Login

  Enter Username