GSRTC |
India, Gujarat |
|
Consumer complaints and reviews about GSRTC |
abmakawana
|
Aug 5, 2022
|
બસ સ્ટોપ ના કરવા બાબત
GADI NO-6299
ROUT- SANJELI TO JAMJODHAPUR
DRIVER- BATCH-21898
DATE-04.08.2022 TIME -6.30 PM ( AVREGE)
AA BUS NO DRIVER POTANI MANMANI THI BUS CHALAVE CHE HU KALE KHEDA BUD STAND PER HATH BATAVU CHU TO TAMARO DRIVER HASHTO HASHTO BUS KHALI HOVA CHATA UBHI TAKHATO NATHI ANE MAJAK UDAVI JATO HOY TEVI RITE KHALI BUS LAY NE JATO RAHE CHE MATE MARE KALE OFFICE MA TIME SAR NAPHOCHI SAKAYU ANE MARE BHADU KHARCHI NE JAVU PADEL CHE JO AVI SERVICE AAP VA NI HOY TO TAMARI JE PASS SEVA CHALU CHE TENE BANDH KARI DO NE JO TAMARO STAF TAMARU NA MANTO HOY TO PACHI AAVI OFFER KEM NIKALO CHO MANE JAVA AAPO ANE ANA PER KOI KARVAHI KARO NAHITAR BADHI JAVADARI DRIVER NI RAHSE
AJAYSINH B. MAKWANA
DHOLKA
7016131030
|
Bhavesh parmar...
|
Aug 5, 2022
|
Gj18z 4394 કંડકટર સાહેબ ના ગેરવર્તાવ બાબત
ભાવેશ પરમાર મો. 9106373856
સર આજ તારીખ. 04/08/2022 સમય. 16/20
આ બસ GJ18Z4394 વડિયા થી જુનાગઢ જતી ત્યારે ખજુરી હડમતીયા ગમે 16/14 મિનિટ આસપાસ પસાર થઇ અમો હડમતીયા ગામ થી અઢી કિ. મી દૂર હડમતીયા ચોકડી એથી બસ મા બેઠા અને ભેસાણ ની ટીકીટ લીધી અને ભેસાણ આવતા બસ પરબ રોડ પર કંડકટર ના કોઈ જાણતું બસ મા હોય તેને રસ્તા મા જયાં ઉતરવું હતું ત્યાં ઉતારી દિધા અને અમારે આગળ ઉતરવું હોય અમે કંડકટર ને કહેતા અમોને કાયદા બતાવવા લાગ્યા
આવો પરીવાર વાદ કેમ
શું કંડકટર ના પીતા શ્રી ની એસ ટી બસ છે
એના પોતાના જાણીતા ઓને મનફાવે ત્યા ઉતારે અને સામાન્ય લોકો ને કાયદા બતાવે
અમે જયારે કંડકટર સાહેબ ને કિધુ તમારી ફરિયાદ બુક મા અમારી ફરીયાદ નોંધોં
તો કંડકટર ઉશ્કેરાઇ ગયા અને અમારી સાથે ગેરવર્તાવ કરવા લાગ્યા અમોને કહ્યું તમારી ફરિયાદ થી અમારો કાઈ ના ઊખડે
તો સાહેબ આ કેટલું વ્યાજબી કહેવાય
|
Sanjaykumar jatinbhai gurjar
|
Aug 1, 2022
|
Diyodar depo vala phone upadta nathi
Diyodar depo vala phone upadta nathi
Diyodar dist BK NORTH GUJARAT 385330
|
Siddh Parmar
|
Jul 27, 2022
|
બસ સમયસય ન આવવી તથા સારી ફિક્સ બસ આપવા બાબત
મુદ્દા નં.૧ :- સવારે કપડવંજ થી મહુડી જવા માટેની બસ જેનો ટાઇમ 8:15 નો છે જે બસ ક્યારેય સમયસર ઉપડતી નથી ..બસ પણ રોજ બદલાતી રહે છે.....અને બસ જ્યારે પણ ટાઇમસર આવે તો ટિકિટ મશીનની પ્રોબ્લેમ હોય કાં તો બસમાંથી ડીઝલ લીકેજ થતુ હોઇ, જેથી કેટલીયવાર બસ સારિ ન આપવાના કારણે પેજેન્જરને અધવચ્ચે ઉતારિ દેવામાં આવે છે ..જેથી કપડવંજ થી ગાંધીનગર સર્વિસ કરતા સરકારી કે પ્રાઇવેટ કર્મચારીઓ ઓફિસ ટાઈમે પોહચી શકતા નથી .. અને અપડાઉન કરતા લોકોને ઘણી તકલીફ સહન કરવી પડતી હોઇ છે.......
મુદ્દા નં. ૨ સાંજે ગાંધીનગર થી કપડવંજ આવવા માટે 5:00 વાગ્યા પછી સીધી જ 6:20 ની બસ આવે છે...અને તે બસ પણ રોજ બદલાતી રહે છે જે બસ હાલમાં ડાકોર જઈને ગાંધીનગર આવે છે..અને તે બસ પણ સમયસર આવતી ન હોવાથી રોજ અપડાઉન કરતા કર્મચારીઓને કપડવંજ પોહચવામાં મોડું થાય છે....
ઉપરોક્ત બંને બસો રોજ બદલાતી હોય અને અત્યારે હાલમાં ચોમાસાની સીઝન હોય બસમાં વાઇપર બંધ હોય કે બસની લાઈટ પણ બરાબર ચાલતી નથી જેના કારણે ગાંધીનગર થી કપડવંજ રોજ સર્વિસ કરતા કર્મચારીઓને ઘણી જ તકલીફ સહન કરવી પડે છે અને ટાઈમે પોહચી શકતા નથી......
ઉપરોકત બન્ને મુદ્દાઓની બાબતોની ગંભીરતાથી લઇને આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બન્ને બસો ટાઇમ સર ઉપડે અને ડ્રાઈવર પણ સમયસર બસ ટાઈમે પોહચડી શકે તે માટે સારી બસ આપવા આપને વિનંતી...
|
4121
|
Jun 17, 2022
|
DAILY LATE BUS AT NADIAD BUS STATION
NADIAD TO BARODA BUS STAION
TIME 5:59
ANJANA AMIT KUMAR PARMAR
TRIP CODE 1759NDDBRDEXP51 PNR NO -OBJ:G53930983
SEAT NO -20
DEAR SIR
NADIAD BUS STATION DEPO DAILY BASIS 5;59 PM BUS DEPARTURE TIME LATE .....NO ONE ANSWER PROPRALY SO PLEASE I REQUEST YOU ....PASSANGER IS DAIY FILLING HARRIASMENT ....PLEASE INFORM 5;59 NADIAD BARODA BUS WHY LATE EVERYYDAY ????? WE WANT REFUND WHEN BU NOT DEPARTURE HALF AND HOUR AFTER
|
બિનલ
|
Jun 3, 2022
|
ડ્રાઈવર વારે વારે બસ ઉભી રાખે છે
માનનીય સર
બાલાસિનોર ડેપો ની બારીયાના મુવાડા બાલાસિનોર બસ નાં ડ્રાઈવર વારે વારે રસ્તામાં કામ વગર ચા પીવા લોકો જોડે વાતો કરવા તેમજ કોઈ પણ કામ વગર બસ ઉભી રાખે છે જો અમને કઈ કાંઈએ તો તેઓ અભદ્ર વર્તન કરે છે તો આ બાતે ધયાન આપવા વિનંતી
|
__dictator_official__
|
May 24, 2022
|
Complain against bus driver
dear sir/madam,
bus number:- GJ18Z7939.
Bus Driver name:- balbhadrasinh jadeja
Bus route :- Borsad to Ahm Via Anand
Complain against bus driver
Complain 1: - The bus arrives late
Complain 2: - False and dirty look at the girls and spoils the name.
Complain 3: - Believes in his own mind. Complain 4: - Drives risky.
Complain 5: - Attempts to hit the public. This driver has a so many complaints. For more Read on to find out in detail
The driver of this bus thinks for himself. The road from Borsad to Anand new bus stand is as follows. From Borsad Chokdi to Ganesh Chokdi go to the old bus stand and then to the new bus stand. If there is no road like this, then the bus driver divides from Borsad Chokdi and goes to the new bus stand. And the bus driver does not keep the bus standing. And it's 8:15 AM every day. But the bus arrives late every day. End A uses a current bus phone. And that driver drives the bus with 1 hand. N has a phone in the other hand. And one day the driver knowingly tried to hit me but the bus driver saw me in the side but he just pressed the bus in my side there was a divider in my right bell and the bus stopped in the left side then the bus While running, the bus driver brought the bus to my side and pressed me. My right and left side was 1 inch and the driver tried to take my life. And that driver looks at my house girl with a wrong look. He has been doing all this for 4/5 months. I urge the driver to be punished severely.
|
mukeshayer
|
Apr 27, 2022
|
Bus pick point par thi collect karya j nahi
Hello
maru naam mukesh chhe me Ahmedabad thi Chotila java mate online ticket book karavi hati makemytrip thi, 23/04/2022 online book karavi hati je 24/04/2022 savar na 04.45 vage 4 passenger ni karavi hati, ame bus stop par 4.40 pochi gaya hata pan 04.50 sudhi bus aavi nahi to me enquiry office ma puchhyutu kahyu ke 5.00 am vaage aavse ane pachhi me fari thi 05.15 puchhyuto kahyu ke bus aavi ne jati rahi hase, me amne kahyu ke me tamne pahela aavi ne puchhyutu to tame kahyu ke 05.00 vage aavse ane atyare kaho chho ke jati rahi, ane e bus stop par 05.30 vagya sudhi raah joi pan koi bus aavi nahi, koi SMS ke koi call aavyo nahi, me ghani prayatno karya customer care GSRTC ma call mate pan line busy j aavti hati atle vaat thai nahi. pachhi ame private luxury ma Ahmedabad to Chotila gaya.
to tamne vinanati karyu chhu ke je ame loko ke bus ma journey kari nathi to tame amne refund aapo.
Mukesh Ayar
|
Shuvi
|
Apr 13, 2022
|
બસ ડ્રાઈવર વિરુધ અરજી
આ બસ નો ડ્રાઇવર પોતાની મન માની કરે છે. બોરસદ થી આણંદ નવા બસ સ્ટેન્ડ જવા માટે નો રસ્તો આ પ્રમાણે નો છે. બોરસદ ચોકડી થી ગણેશ ચોકડી ત્યાં થી જૂના બસ સ્ટેન્ડ અને પછી નવા બસ સ્ટેન્ડ જાઈ આ પ્રમાણે નો રોડ છે તો એ બસડ્રાઇવર બોરસદ ચોકડી થી લોટ્યા ભાગોળ થઈ ને નવા બસ સ્ટેન્ડ જતો રહે છે.અને લોત્ય ભાગોળ ઊભી નથી રાખતો બસ ડ્રાઇવર બસ ને. અને એ દરોજ 8:05AM નો સમય છે . પણ એ બસ દરરોજ મોડી આવે છે. એન્ડ એ ચાલુ બસ ફોન નો ઉપયોગ કરે છે. અને એ ડ્રાઈવર બસ ને 1હાથ થી ચલાવે છે. એન બીજા હાથ માં ફોન હોય છે. એ ડ્રાઈવર મારા ઉપર ખોટી નજર ઓ થી જોવે છે. આ બધું એ છેલા ૭/૮મહિના થી પણ પેલા નો કરે છે.
|
__dictator_official__
|
Apr 13, 2022
|
Complain against bus driver
પ્રિય સર / મેડમ
bus number:- GJ18Z7939.
Bus Driver name:- balbhadrasinh jadeja
Bus route :- Borsad to Ahm Via Anand
Complain against bus driver
complain 1 :- bus મોડા આવે છે
complain 2 :- છોકરીઓ પર ખોટી અને ગંદી નજર ઓ મારે છે અને નામે બગડે છે .
complain 3 :- પોતાની મન માની કરે છે.
complain 4:- રિસ્કી ડ્રાઇવિંગ કરે છે.
complain 5:- પબ્લિક અથડાવાના પ્રયત્નો કરે છે.
બીજી ગણી વધારે કમ્પ્લ ઓ છે આ ડ્રાઈવર ની. વિગત માં જાણવા માટે આગળ વચો
આ બસ નો ડ્રાઇવર પોતાની મન માની કરે છે. બોરસદ થી આણંદ નવા બસ સ્ટેન્ડ જવા માટે નો રસ્તો આ પ્રમાણે નો છે. બોરસદ ચોકડી થી ગણેશ ચોકડી ત્યાં થી જૂના બસ સ્ટેન્ડ અને પછી નવા બસ સ્ટેન્ડ જાઈ આ પ્રમાણે નો રોડ છે તો એ બસડ્રાઇવર બોરસદ ચોકડી થી લોટ્યા ભાગોળ થઈ ને નવા બસ સ્ટેન્ડ જતો રહે છે.અને લોત્ય ભાગોળ ઊભી નથી રાખતો બસ ડ્રાઇવર બસ ને. અને એ દરોજ 8:15AM નો સમય છે . પણ એ બસ દરરોજ મોડી આવે છે. એન્ડ એ ચાલુ બસ ફોન નો ઉપયોગ કરે છે. અને એ ડ્રાઈવર બસ ને 1હાથ થી ચલાવે છે. એન બીજા હાથ માં ફોન હોય છે. અને એક દિવસ એ ડ્રાઈવર એ મને જાણી જોઈ ને અથાડ વાનો પ્રયત્ન કર્યો એ બસ ડ્રાઈવર એ મને બાજુ માં જોયો હતો તો પણ એને બસ મારી બાજુ માં દબાવી દીધી હતી મારી જમણી બજી માં ડીવાઈડર હતું એન્ડ બસ ડાબી બાજુ માં ઊભી તી ત્યાં થી પછી બસ ચાલી ત્યારે એ બસ ડ્રાઈવર એ મારી બાજુ માં બસ લાવી ને મને દબાઈ દીધો હતો મારી જમણી અને ડાબી બને બાજુ માં થઈ ને 1 ઇંચ ની જગ્યા હતી તો એ ડ્રાઈવર એ મારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો . અને એ ડ્રાઈવર મારા ઘર ની છોકરી ઉપર ખોટી નજર ઓ થી જોવે છે. આ બધું એ 4/5 મહિના થી પણ પેલા નો કરે છે. એ ડ્રાઈવર ને કડી સજા મળવી જોઈએ એજ વિનંતી કરું છું.
|
Gautamkhimsuriya1992
|
Mar 25, 2022
|
બસ સ્ટોપ ના કરવા બાબત
તારીખ: ૨૧/૩/૨૨.
સ્થળ:- સપર વેરાવળ ( રાજકોટ)
ઉપર જણાવેલ સ્થળ અને તારીખ નાં રોજ હું સાપર વેરાવળ બસ સ્ટોપ નીચે રાત્રે ( ઓવર બ્રિજ પુલ ની નીચે) ઊભો હતો, ત્યારે હું બસ ની રાહ જોતો હતો બગસરા જવા માટે, ત્યારે બસ આવી ( રાજકોટ - બગસરા વાયા વડીયા, બસ નો સમય :- આશરે રાત્રીના ૧૦ વાગે રાજકોટ થી નીકળે અને ૧૦:૩૦ આસપાસ સાપાર પોહચે) પરંતુ ઓવર બ્રીજ પર થી જતી રહી, જો કે તનો સ્ટોપ નીચે સાપર વેરાવળ છે તો પણ તેમણે પોતાની મનમાની ચલાવી મુસાફરો ને લીધા વગર ચાલ્યા ગયા. હવે છેલ્લી બસ ના જવા થી હું ખૂબ જ હેરાન થયો, રાત્રે હું કટકે કટકે ટ્રક અને ખાનગી વાહનો દ્વારા જીવના જોખમે બગસરા સવાર ના ૪ વાગે પોચ્યો. જે મુસાફરી હું ૬૦ રૂપિયા માં કરીને બગસરા પોહચી શકુ એ જ મુસાફરી કરવા માટે મારે ૪૦૦ રૂપિયા ખર્ચવા પડ્યા, અને હું માનસિક રીતે હેરાન થયો અને જીવ ના જોખમ પર મારે આવવું પડ્યું. આ બધું માત્ર ST ના કર્મચારી ની મનમાની અને અહમ ના લીધે થયું, અને આ બાબત ઘણી વાર થાય છે જે સામાન્ય માણસો ફરિયાદ નથી કરી શકતા જેનો લાભ ઉઠાવીને આ લોકો પોતાની મનવાની ચલાવ્યા કરે છે, તો આપ શ્રી સાહેબ ને એક સામાન્ય નાગરિક થકી આ ફરિયાદ છે કે આપ કાયદાકીય પગલાં લયો અને એક દાખલો બેસાડો જેના થકી આગળ આવા લોકો ના લીધે સામાન્ય માણસ ને હેરાન ના થવું પડે.
કંડકટર નું નામ :- માવજીભાઈ ડાંગર ( બક્કલ નંબર:- ૧૫૪૬)
ફરિયાદી નું નામ:- ગૌતમભાઈ વાલજીભાઈ ખીમસુરિય
ગામ:- બગસરા. Mo:- ૮૮૪૯૬ ૫૫૪૯૬
|
Patel ailesh
|
Mar 25, 2022
|
અણૂમાલા બસ નિયમિત કરવા બાબત
સવિનય સહ અમો સર્વિસ પાસ ધરાવતા મુસાફરોનું જણાવવાનું કે હાલમાં સવારે અણુમાલા થી વલસાડ ૧૦ વાગ્યે આવતી બસ આશરે ૧૦ થી ૧૫ દિવસ માં ૫ થી ૭ વાર રદ કરવામાં આવેલા છે. જેનાં કારણે રોજ વલસાડ મુસાફરી કરતા અનેક કર્મચારી ને હાકાલી ભોગવવી પડી રહી છે જે બાબતે નવસારી ડેપોનાં કંટરોલરૂમનાં કર્મચારી સાથે ટેલીફીનીક વાતચીત કરેલ પરંતુ તેમના દ્રરા તમારે જ્યા ફરિયાદ કરવી હોય ત્યા કરી શકો છો એવો ગેરવતુળક જવાબ આપવામાં આવેલ છે જેથી નવસારી ડેપોનાં કર્મચારી સામે યોગ્ય પગલા ભરી આપના દ્રારા અણુમાલા થી વલસાડ જતી બસ રેગ્યુલર કરવા મહેરબાની કરશોજી જેથી આ બસ સેવાનો લાભ રોજ રોજ અપ ડાઉન કરતા કર્મચારી ને મળી શકે જેથી તેઓ સમયસર પોતાની ફરજ પરા હાજર થાઇ શકે
|
Rk rathod
|
Mar 20, 2022
|
બસ નિયમીત ના આવવા થી પડતી મુશ્કેલી બાબત
નમસ્કાર સાહેબ
જય ભારત સાથે જણાવાનું કે હું એક વિદ્યાર્થિની છું.. ૯૦ કિમી ઉપર ના અંતર નું હું રોજ નું અપ ડાઉન કરું છું ..રાધનપુર થી સાંજના ૪:૩૦ પછી કચ્છ તરફ જવા માટે બધી જ એક્સપ્રેસ બસો હોય છે જેમાં મારો પાસ લોકલ બસ નો હોવાથી નથી ચાલતો..એક માત્ર બસ પાલનપુર - જખોત્રા જે પાલનપુર થી ૩ વાગ્યા આસપાસ નીકળે છે જેનું કોઈ જ ઠેકાણું નથી સાહેબ...અઠવાડિયા માં ૨-૩ દિવસ છોડી ને ઘણી વાર હું એ બસ ની રાહ જોઉં ને રાધનપુર ડેપો માં પૂછપરછ કરું તો કહે છે કે એનું કોઈ ઠેકાણું નથી વર્સો થી... પાલનપુર ડેપો માં ફરિયાદ કરો...હું ફોન કરું તો કોઈ સરખા જવાબ નથી મળતાં...આ બસ ના આવે તો મારે પાસ ના પૈસા ચૂકવ્યા હોવા છતાં એક્સપ્રેસ બસ માં ભાડું ચૂકવવું પડે છે...આશા રાખી તમને વિનંતી કરું છું કે આ બસ નું કંઇક કરો 🙏
આપની આભારી રહીશ..
|
GAUSWAMI SAGAR BHARTHI R
|
Feb 28, 2022
|
વિદ્યાર્થી પાસ ના હલાવવા બાબત
જય ભારત સાથ જણાવવાનું કે ઉપરના રૂટની બસ નંબર gj 18 3278 બસની અંદર ડ્રાઇવર, કંડક્ટર પોતાની મનમાની ચલાવવી વિદ્યાર્થી પાસ ચલાવતા નથી. અને ડ્રાઇવર બેફિકરાઈથી બસ ડ્રાઇવ કરીને મુસાફરોનો જીવ જોખમમાં મૂકે છે.
ડ્રાઇવર કંડકટર ને રજુયાત કરતા જાણવા મળેલ કે એસટી નિગમ ના અધિકારીઓ ના કહેવાથી અમે લોકો વિદ્યાર્થી પાસ હલાવતા નથી. વિભાગીય અધિકારી શ્રી સાહેબ વર્મોરા સાથે વાત કરતા જાણવા મળેલ કે અમે કંડકટર ને આવી સૂચના આપેલ નથી અમારે મિનિબસ લોકલ ઓડીનરી ચલાવવી છે. જેના ડ્રાઈવર બેજ નંબર 23696
કંડકટર બેઝ નંબર 3590
નોંધ:- જામનગર થી વિદ્યાર્થીઓ તથા મુસાફર ને આ સમય દમિયાન લાલપુર સુધીના તમામ ગામડા લાગુ પડતી બસ છે.
આપનો મુસાફરી વિદ્યાર્થી
|
Yash thaker
|
Feb 3, 2022
|
Bus not active
Namaskar dwarka ma aavti bus atle ke okha Porbandar je savare 7:15 a aavti j nathii ST inquiry ma phone kariye to kye che k bus band che hu 1 student chu ne me bus no paas che jo bus j na aave to paas nu su kaam amare 1000$ Pass na a aapva ne biji private bus na alag deva and ana lidhe amare school college java ma bav taklif thay che to hu GSRTC ne hath jodi ne vinanti karu chu ke bus active karavo,
(bus:okha Porbandar)
(Time:7:15 Dwarka no)
Hu aasha rakhuu chu ke GSRTC kaik kadak pagla lese.
Jay Hind
|
dharmesh doctor
|
Feb 2, 2022
|
vijapur mehsana bas no time change karava babaat
Res sir,
ame 10 thi 15 jana gove.servent vijapur ma alag alg kachari ma nokari karye che.ane ame roj mehsana thi vijapur updown karye che.amre sanaje ghare javaa mate vijapur depo mathi 17.30 bas no time che.j bas vijapur depo ma thi 17.50 to 18.00 vagata upde che.te bas bapore ghadhinagar java mate mokalava ma ave che.ane e bas avya bad meshana java mate ravana karava ma ave 6.e bas let avathi amre mehsana pochvama let padi javai 6 ane tena lidhe amre same biji koi bas gamade java malti nathi.aa mate amo e date,12/01/2022 na roj araji apel hati.pan koi javab apava ma avyo nathi.ane depo vala e temani facility mate vijapur-kamalpur bas muki dithi che.to amari apne viniti 6 k meshana java mate 17.10 --17.15 na time ma bas muki apsoji.
|
Arvind Army
|
Jan 29, 2022
|
Bus nhi rukne ka karan
Bus No GJ18 Z 5656 local bus Munai to Ahmedabad date 29-01-2022 ko lavarpur stand pr roki nhi h bus driver ne ..... Bus Puri Khali thi lekin pessanger ne bus ko rokne ke liye bus driver ko hath se isara bhi kiya lekin bus driver ne uski laparvahi se bus roki nhi bus Puri Khali thi or usko Jane diya ...... Plz cantrol room Help me ...... Kisiko urgent hota h jane ke liye or us tarike se bus driver bus ko rokega nhi to fir passanger ko paresani hoti h ...... Himmatnagar depot Bus no GJ 18 Z 5656
|
thakorhiren
|
Jan 28, 2022
|
ticket booking
Mehsana New ST Bus Stand Maa Booking Windows Maa Staff vada hata to pan a bhai a... kahyu ke juna depo jao....
to maaru kehvu etluj che k new depo maa booking windows maa kem booking naa kari aapi.....???
|
150
|
Jan 28, 2022
|
Bus Holt
We booked AC GSRTC for Vadodara
Halt given after 4 hr and only one. Also not clean place where non hygienic food was offering. After paying 600 rs for one ticket and this is not acceptable.
|
150
|
Jan 28, 2022
|
Bus Holt
Vadodara jati bus ma 1 j halt aapva ma aaviyo a pn bov not clean jagya pr kya khava nu pn proper hatu nai.
AC GSRTC karava nu shu faydo to private karta Paisa pn vadhare aapva na ne pachi gandaki pn sahan karva ni.
|
Vipulpatel208227
|
Jan 8, 2022
|
Last 5 yaer bas today chenge
Hello sir Kapadwanj deponi bas je last 5 yaer thi 6:40 pm a Dehgam Depo mathi upditi hati te Ajthi time 6:30 kari didhyo che jethi daily service karta musafir heran thae che 6:40 regular hato te karva vinati che hu last 5 yaer thi up down karu please te bas tena old time a karva khub khub vinanti sir
|
dhanraj1812
|
Jan 2, 2022
|
સમયસર બસ નાં આવવા બાબત
જય હિન્દ સાથે જણાવવાનું કે હું નવસારી જિલ્લાના ઉગત ગામ મુકામે રહ્યુ છું..અને કોલેજ નવસારી સિટીમાં કરું છું...મારી એક્ઝામ હોવા છતાં બસનું કોઈ ઠેકાણું નથી હોતું..સવારે બસ નો જે ટાઇમ હોય તે ટાઇમ બસ આવે જ નહિ..અને ક્યારેક તો બસ જ નહિ આવે..આવી બેદરકારી જો ડેપો કરશે તો અમને ભયંકર આંદોલન કરવાની ફરજ પડશે .માટે આપ યોગ્ય પગલાં લેશો એવી નમ્ર વિનંતી...
જય માતાજી...
|
dhanraj1812
|
Dec 16, 2021
|
Not enough bus
There is no bus for 2 am so there are vary much crowd in 1 am and 3 am bus we can't even stand in the bus .
Bus maintenance issues are vary high in there . All buses has so many things broken or not repaired well.
|
Harshad D.Parmar
|
Dec 16, 2021
|
Less bases than required
There is no bus for 2 am so there are vary much crowd in 1 am and 3 am bus we can't even stand in the bus .
Bus maintenance issues are vary high in there . All buses has so many things broken or not repaired well.
|
Mayudin786
|
Dec 16, 2021
|
Fast driving
Dhoraji to mahuva gujan nagari roj saware 7:20 upade che dhoraji thi enu driver bahut fast driving kare che bus jem tem halave che bus ma dhara badha logo bhi hoy che nana bacha bhi hoy che tame te driver same action leva mari vinti che
|
|
Previous 123456789... 22 Next |
|
|